Not Set/ અમદાવાદઃ Induslnd બેન્કનો કેશિયર 28 લાખની 2000 રૂપિયાની નવી નોટ લઇને ફરાર, લૂંટમાં ડેપ્યુટી મેનેજરની સામેલગીરી

અમદાવાદઃ ચાંગોદરમાં આવેલી Induslnd બેન્કનો કેશિયર 28 લાખ રૂપિયાની 2000 ના દરની નવી નોટ લઇને ફરાર થઇ ગયો હતો. કેશિયર સેફ વોલ્ટમાં 2000 ના દરની 28 લાખ રૂપિયાની નોટ રાખવામાં આવી હતી. કેશિયરને મદદ કરવામાં બેન્કના ડેપ્યુટી મેનેજરની સંડોવણી સામે આવી છે. ચાંગોદર પોલીસે ડેપ્યુટી મેનેજર અને કેશિયર સામે છેતરપિંડી અને લૂંટનો ગુનોની ફરિયાદ નોધી […]

Gujarat

અમદાવાદઃ ચાંગોદરમાં આવેલી Induslnd બેન્કનો કેશિયર 28 લાખ રૂપિયાની 2000 ના દરની નવી નોટ લઇને ફરાર થઇ ગયો હતો. કેશિયર સેફ વોલ્ટમાં 2000 ના દરની 28 લાખ રૂપિયાની નોટ રાખવામાં આવી હતી. કેશિયરને મદદ કરવામાં બેન્કના ડેપ્યુટી મેનેજરની સંડોવણી સામે આવી છે.

ચાંગોદર પોલીસે ડેપ્યુટી મેનેજર અને કેશિયર સામે છેતરપિંડી અને લૂંટનો ગુનોની ફરિયાદ નોધી ફરાર કેશિય ર જિજ્ઞેશ પેટલની શોધખોળ હાથ ધરી છે.