આત્મહત્યા/ અમદાવાદઃ SVP હોસ્પિ.માં યુવતીએ કર્યો આપઘાત હોસ્પિટલના 12માં માળેથી યુવતીએ પડતું મુક્યું 12 માં માળેથી યુવતી 5માં માળે પટકાઇ કિડનીની બિમારીથી પિડાતી હતી યુવતી છ મહિનાથી લઈ રહી હતી સારવાર યુવતી હાલ સારવાર હેઠળ હોસ્પિટલમાં

Breaking News