Breaking News/ અમદાવાદ,ગાંધીનગર અંગે મોટા સમાચાર રાજ્ય સરકાર કરશે મહત્વની જાહેરાત તમામને ભેગા કરીને સિંગલ ઓથોરિટી બનાવાશે ઔડા, ગુડા, જીએમસી, એએમસીને ભેગા કરાશે અમદાવાદ, ગાંધીનગરના વિકાસમાં આવશે બદલાવ

Breaking News