આરોપ/ અમદાવાદ:ગુરુકુળ વ્હાઇટ ટોપિંગ રોડ મામલો વિપક્ષ નેતાએ કર્યું રોડનું નિરીક્ષણ વેપારીઓની હાલાકી અંગે મેળવી માહિતી શહેઝાદખાને સતા પક્ષ પર કર્યા આક્ષેપો કોર્પોરેશને આયોજન વગર જ કામગીરી કરી હતી અધિકારીઓનું મિસ મેનેજમેન્ટ નથી,કામચોરી છે નેતાઓએ પણ આવીને રોડ પર ફોટો પડાવ્યા હતા લોકોની સમસ્યાઓનું નિરાકરણ તંત્ર પાસે નથી

Breaking News