Gujarat/ અમદાવાદનાં વિવિધ ભાગોમાં હળવો વરસાદ, પૂર્વથી માંડી પશ્ચિમનાં ભાગોમાં વરસાદ , ગઇકાલે રાત્રે પડયા હતા વરસાદી ઝાપટા, આજે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે , હવામાન વિભાગ દ્વારા કરાઇ છે આગાહી , મંતવ્ય ન્યૂઝ પર વરસાદનું મહાકવરેજ

Breaking News