Gujarat/ અમદાવાદના કુખ્યાત બુટલેગર કાલુ ગરદનની ધરપકડ, સેટેલાઈટ પોલીસે વહેલી સવારે કરી ધરપકડ, લેન્ડ ગ્રેબિંગના ગુનામાં હતો ફરાર, કોર્પો.ની જમીન પર બાંધકામ કરવા બદલ હતી ફરિયાદ, કાલુ ગરદન વિરુદ્ધ 29 ગુના નોંધાયા છે, 4 વાર પાસા અને 1 વાર તડીપાર કરાયો હતો

Breaking News