Gujarat/ અમદાવાદના ગોમતીપુરમાં કેક કાપવાનો વીડિયો વાયરલ, તલવારથી કેક કાપી જન્મ દિવસની ઉજવણી , તલવારથી કેક કાપી નબીરાઓએ જમાવ્યો રૌફ, કરણ નામના યુવકે તલવાર વડે કેક કાપી કરી ઉજવણી, કોરોનાના નિયમો અને CPના જાહેરનામાનો ભંગ, વીડિયોના આધારે સ્થાનિક પોલીસે શરૂ કરી તપાસ

Breaking News