Not Set/ અમદાવાદના ઘાટલોડીયામાં આવેલી સૌંદર્ય સોસાયટીમાં પણ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે

દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે..અને ઠેર ઠેર ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે…ત્યારે અમદાવાદના ઘાટલોડીયામાં આવેલી સૌંદર્ય સોસાયટીમાં પણ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે…ગણેશોત્સવના પ્રથમ દિવસે ગણેશજીના આ મહોત્સવમાં વિશ્વહિન્દુ પરિષદના મહાસચિવ રણછોડ ભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા..અને તેમણે સૌંદર્ય યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા કાર્યને બિરદાવ્યું હતું..તો સાંજના સુમારે ગજાનની આરતી કરવામાં […]

Navratri 2022
vlcsnap error265 અમદાવાદના ઘાટલોડીયામાં આવેલી સૌંદર્ય સોસાયટીમાં પણ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે

દેશભરમાં ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે..અને ઠેર ઠેર ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે…ત્યારે અમદાવાદના ઘાટલોડીયામાં આવેલી સૌંદર્ય સોસાયટીમાં પણ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે…ગણેશોત્સવના પ્રથમ દિવસે ગણેશજીના આ મહોત્સવમાં વિશ્વહિન્દુ પરિષદના મહાસચિવ રણછોડ ભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા..અને તેમણે સૌંદર્ય યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા કાર્યને બિરદાવ્યું હતું..તો સાંજના સુમારે ગજાનની આરતી કરવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં સૌંદર્ય સોસાયટી તથા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..અને સહુએ ગણેશજીની આરતી નો લહાવો લીધો હતો..