Not Set/ અમદાવાદના ચંડોળા વિસ્તારમાં લાગી આગ

અમદાવાદના શહેરના ચંડોળા વિસ્તારમાં કબાડી માર્કેટ પાસે મોડી રાત્રે આગ લાગી હતી.આ આગમાં સક્રેપ મટીરીયલની ખેક્ટરીમાં આગલાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગને પગલે ફાયફાયટરને જાણ કરાતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે રાહતાના સમાચાર એ છે કે આ આગમાં કોઈની જાન હાની નથી પરંતુ મોટા પ્રમાણમાં […]

Uncategorized
e6898e6d a7c8 4bbd b937 d21934b7e340 અમદાવાદના ચંડોળા વિસ્તારમાં લાગી આગ

અમદાવાદના શહેરના ચંડોળા વિસ્તારમાં કબાડી માર્કેટ પાસે મોડી રાત્રે આગ લાગી હતી.આ આગમાં સક્રેપ મટીરીયલની ખેક્ટરીમાં આગલાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગને પગલે ફાયફાયટરને જાણ કરાતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે રાહતાના સમાચાર એ છે કે આ આગમાં કોઈની જાન હાની નથી પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.ઉલ્લેખનીય છે કે આ આગ કયા કારણોથી લાગી તે હજુ જાણી શકાયું નથી.