Gujarat/ અમદાવાદના વાડજ પો. સ્ટેશનના ડી સ્ટાફની દાદાગીરી, પોલીસની દાદાગીરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, પીચકારી સિઝનેબલ દુકાનના વેપારી સાથે દાદાગીરી, વાડજના મિર્ચી મેદાનમાં પોલીસની દંબગાઇનો વીડિયો, મફતમાં પીચકારી ન આપતા દુકાનદાર સામે રોફ જમાવ્યો, દુકાનદારને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર માર્યો, બોચી પકડીને દુકાનેથી ઢસડી ગયા પોલીસ સ્ટેશન, પોલીસ સ્ટેશનમાં પણ માર માર્યો હોવાની ફરિયાદ

Breaking News