Not Set/ અમદાવાદના શાસ્ત્રી નગરમાં ટાંકી ટુટવાની ઘટના સામે આવી

અમદાવાદના શાસ્ત્રી નગરમાં ટાંકી ટુટવાની ઘટના સામે આવી છે… શાસ્ત્રી નગર BRTS પાસે આવેલ એકતા એપાર્ટમેન્ટમાં 3 માળથી પાણીની ટાંકી ધરાશય થતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો…. ટાંકી ટુટવાથી 2માળની ઈમારતને પર અસર જોવા મળી હતી.. આ ઘટના સર્જાતા 2 વ્યક્તિઓ મોત નિપજ્યુ….. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે… આ ઘટનાની જાણ થતા પોલીસ અને […]

Uncategorized
vlcsnap error658 અમદાવાદના શાસ્ત્રી નગરમાં ટાંકી ટુટવાની ઘટના સામે આવી

અમદાવાદના શાસ્ત્રી નગરમાં ટાંકી ટુટવાની ઘટના સામે આવી છે… શાસ્ત્રી નગર BRTS પાસે આવેલ એકતા એપાર્ટમેન્ટમાં 3 માળથી પાણીની ટાંકી ધરાશય થતા લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો…. ટાંકી ટુટવાથી 2માળની ઈમારતને પર અસર જોવા મળી હતી.. આ ઘટના સર્જાતા 2 વ્યક્તિઓ મોત નિપજ્યુ….. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે… આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી.. જ્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા… આ ઘટના સર્જાતા AMCની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.. જ્યારે આ ઘટના સર્જાતા અમદાવાદના મેયર ગૌતમ શાહ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા…