Gujarat/ અમદાવાદના સરદારનગરમાં ભાજપે ઉમેદવાર બદલ્યો, સન્ની મુરલીધર ખાનચંદાનીને અપાઈ ટિકિટ, લાલચંદ પંજવાનીના સ્થાને અપાઈ ટિકિટ, નવા વાડજમાં પણ ઉમેદવાર બદલાવાની શક્યતા , શહેરના ખાનપુર કાર્યાલય પર બેઠકોનો દોર , બેઠકમાં શહેર પ્રભારી આઈ. કે. જાડેજા હાજર , શહેર પ્રમુખ જગદીશ પંચાલ કરી રહ્યા છે બેઠકો

Breaking News