આરોગ્ય વિભાગનો સપાટો/ અમદાવાદ:ફૂડ એન્ડ હેલ્થ વિભાગનો સપાટો 433 એકમોને નોટિસ ફટકારવામાં આવી મીઠાઇ,ડેરી પ્રોડક્ટ સહિત 113 સેમ્પલ લેવાયા અમદાવાદની અનેક નામચીન દુકાનોને નોટિસ 567 કિલો બિનઆરોગ્યપ્રદ જથ્થાનો નાશ કરાયો

Breaking News