Not Set/ અમદાવાદ:બે મજૂરોનુ રૂપિયાની લેતી દેતી મામલે અપહરણ

અમદાવાદના નરોડા વિસ્તાર પાસે આવેલા દિવ્ય જીવન કન્સ્ટ્રક્શન સાઈટ પાસેથી બે મજૂરોનુ 1.50 લાખ રૂપિયાની લેતી દેતી મામલે ગત રાત્રે બે વાગ્યે અપહરણ કરાયુ છે. જેની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમા નોંધાવામાં આવી છે. જેમાં ચાર આરોપી રાજેશ્વર, જોગેંદેર, ધર્મેન્દ્રર, જય પ્રકાશ વિરૂધ્ધ ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી છે. જો કે એક આરોપી વોન્ટેડ છે.

Uncategorized