Not Set/ અમદાવાદમાંથી ૨૦૦૦ના દરની નકલી નોટો પકડાઈ

૧.૯૦લાખની નોટો કાર સહિત જપ્ત કરવામાં આવી છે. એસ.પી. રોડ પરથી નકલી નોટો પકડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે નોટો સાથે ૪ લોકોને ઝડપી પાડ્યા હતા.નકલી નોટો હિંમતનગરના ફાર્મહાઉસમાં બનાવતા હતા.અને કુલ નકલી નોટો ૯૫ નકલી નોટો  જપ્ત કરવામાં આવી છે.

Gujarat

૧.૯૦લાખની નોટો કાર સહિત જપ્ત કરવામાં આવી છે. એસ.પી. રોડ પરથી નકલી નોટો પકડાઈ હતી.

ક્રાઈમ બ્રાન્ચે નોટો સાથે ૪ લોકોને ઝડપી પાડ્યા હતા.નકલી નોટો હિંમતનગરના ફાર્મહાઉસમાં બનાવતા હતા.અને કુલ નકલી નોટો ૯૫ નકલી નોટો  જપ્ત કરવામાં આવી છે.