Gujarat/ અમદાવાદમાં અન્ડરબ્રિજ પાસે ક્રેન પડવાની ઘટના , ઉસ્માનપુરા અંડરપાસ વિસ્તારનો બનાવ , લોખંડના સળિયા ઉપાડતા સમયે ક્રેન ઊંઘી પડી , મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન ઊંઘી પડી , સદનસીબે કોઈ જાનહાની નહિ , વધુ વજન હોવાના કારણે ક્રેઇન પડી હોવાનું તારણ

Breaking News