હાર્ટએટેકથી મોત/ સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના સચીન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું મોત 27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતા ખસેડી હતી હોસ્પિ. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ફરજ પરના હાજર તબીબો મહિલાને મૃત જાહેર કરી

Breaking News