અસામાજિક તત્વોનો આતંક/ અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંકથી લોકો પરેશાન બે શખ્સોએ જાહેરમાં હથિયાર સાથે લોકોને કર્યા પરેશાન જાહેરમાં લોકોને હેરાન કરતા ઇસમોનો વીડિયો વાયરલ હપ્તા વસૂલી અને લોકોની છેડતી કરતા હોવાના આક્ષેપ

Breaking News