Gujarat/ અમદાવાદમાં આજથી સૌથી મોટો સ્પોર્ટસ કાર્નિવલ રિવરફ્રન્ટ પર ચાર દીવસ કાર્નિવલનું આયોજન રમતો અને લાઇવ મ્યુઝિકલ ઇવેન્ટ યોજાશે નેશનલ ગેઇમ્સ પહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ સ્પોર્ટ્સ થીમ આધારિત પર્ફોર્મન્સ, વેસ્ટર્ન ડાન્સ પર્ફોર્મન્સ કરાશે આજથી 18 સપ્ટેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં આયોજન

Breaking News