Gujarat/ અમદાવાદમાં આજથી હાથ ધરાશે રસીકરણ, એક અઠવાડિયામાં 4 દિવસ અપાશે વેક્સિન, મંગળ, ગુરુ, શુક્ર અને શનિ રસીકરણ કાર્યક્રમ, સવારે 10 વાગે યોજાશે રસીકરણ કાર્યક્રમ, 10 કેન્દ્રો પર 1000 હેલ્થ વર્કરોને અપાશે, પ્રત્યેક કેન્દ્ર પર 100 હેલ્થ વર્કરોને અપાશે

Breaking News