Gujarat/ અમદાવાદમાં આજે AMTS BRTS બસ બંધ , NSUI કાર્યકરો પરીક્ષા રદ્દ કરવા કરશે માગ , બપોરે યુનિવર્સિટીના કુલપતિને કરશે રજૂઆત , ગુજરાત યુનિવર્સિટીમાં આજથી શરૂ થશે પરીક્ષા , તંત્ર દ્વારા બસ સેવા બંધ કરાતા વિદ્યાર્થીઓને હાલાકી , NSUIએ બસ બંધ કરવાના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો

Breaking News