Gujarat/ અમદાવાદમાં આરોગ્ય વિભાગના દરોડા , સનાથલ ખાતે આવેલ મેટ્રો મેગા મોલમાં દરોડા , એક્સપાયરી ડેટ વાળા માલનું વેચાણ કરવાની ફરિયાદ , ગ્રાહકે કરેલી ફરિયાદ બાદ હાથ ધરાઈ તપાસ , મેટ્રો મેગા મોલને નોટિસ ફટકારવામાં આવી

Breaking News