Ahmedabad/ અમદાવાદમાં ઇંજેક્શનના કાળાબજારીનો મામલો, એરપોર્ટ પાસેથી શખસની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, રેમડેસિવિર ઇન્જેક્શનની કરતો હતો કાળાબજારી, ક્રાઇમ બ્રાંચે છટકું ગોઠવી આરેપીની કરી ધરપકડ, યુવક પાસેથી 1.89 લાખના 35 ઇન્જેક્શન કબ્જે કરાયા

Breaking News