Gandhinagar/ ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચર્ચા, પીએમ મોદીની ગુજરાત મુલાકાત અંગે કરાશે સમીક્ષા, ઉતરાયણ અંગેની SOPની પર બેઠકમાં ચર્ચા, LRD પુરૂષ આંદોલન મુદ્દે પણ બેઠકમાં ચર્ચા, કૃષિ બિલલક્ષી સ્થાનિક બેઠકો યોજાઈ રહી છે તેની સમીક્ષા

Breaking News