Gujarat/ અમદાવાદમાં એપોલો સ્કુલમાં વાલીઓનો હોબાળો , વાસણા વિસ્તારમાં આવેલી છે એપોલો સ્કુલ , પુરી ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીને પેપર નહીં આપતા હોબાળો , 50 ટકા ફી ભરી હોવા છતાં પેપર નથી આપ્યાનો આરોપ , 27 તારીખથી ઓનલાઈન પરીક્ષા થઈ રહી છે શરૂ , આવતીકાલે રજા અને આજે પેપર ન આપતા વાલી ચીંતામાં

Breaking News