Gujarat/ અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ,સોલા સિવિલમાં ઓમિક્રોનનાં શંકાસ્પદ દર્દીની સારવાર,દર્દીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ,ગઇકાલે રિપોર્ટ પોઝિટીવ આવતા કરાયો દાખલ,સેમ્પલને વધુ તપાસ માટે લેબમાં મોકલાયા,હાલ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો

Breaking News