Gujarat/ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, કેસ વધતા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વધ્યા , વધુ 3 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર , ઓઢવ, જોધપુર અને સેટેલાઇટમાં કન્ટેનમેન્ટ ઝોન , શહેરમાં 41 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બન્યા અમલી , મનપા દ્વારા સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરાશે
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)