Gujarat/ અમદાવાદમાં ટોરેન્ટ પાવરનો ચેકિંગનો મામલો , ઉચ્ચાધિકારીઓના આદેશથી સર્ચ ઓપરેશન મોકૂફ , ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે કર્યું હતું સર્ચ ઓપરેશન , પોલીસ બંદોબસ્તનો કાફલો પરત મોકલાયો , પોલીસ કમિશનર અને JCP સેકટર 2ની બેઠકમાં નિર્ણય , પથ્થરમારા બાદ પણ સર્ચ ઓપરેશન હાથ ન ધર્યું , વીજ ચોરી કરનાર ઇસમોને મળ્યું મોકળું મેદાન , પથ્થરમારો કરનારા શખ્સો સામે ફરિયાદની તજવીજ , ટોરેન્ટ સર્ચ કરવા તૈયાર છતાં પોલીસની પીછેહઠ

Breaking News