Gujarat/ અમદાવાદમાં ITનું મેગા ઓપરેશનનો મામલો , એસ્ટ્રલ પાઇપ્સ અને રત્નમણિ મેટલ્સમાં તપાસ , IT વિભાગની 40 ટીમનું સર્ચ ઓપરેશન યથાવત , મોટી માત્રામાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ , રત્નમણીની ઓફિસ-ઘર સહિત 40 સ્થળોએ તપાસ , 200 કરોડના બિનહિસાબી વ્યવહારની માહિતી આવી સામે , તપાસ દરમિયાન વધુ બેનામી વ્યવહાર સામે આવી શકે

Breaking News