Gujarat/ અમદાવાદમાં નારોલમાં એક કંપનીને 1 લાખનો દંડ , ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન અંગે અંબિકા પોલીફિલને દંડ , લાંભાના કોર્પોરેટરે ફરિયાદ કરતા કપાયું કનેક્શન , ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન મામલે થઇ હતી માથાકૂટ , પ્રદૂષણ ઘટાડવા માટે કરાતી કામગીરી મુજબ કાપ્યું કનેક્શન

Breaking News