Gujarat/ વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવનાં વધુ બે કેસ , ગોત્રીનાં 65 વર્ષીય પુરૂષને ઓમિક્રોન પોઝિટિવ , નૈરોબીથી વડોદરા આવેલાં વ્યક્તિને ઓમિક્રોન , સમા વિસ્તારનાં 56 વર્ષીય પુરૂષને પણ ઓમિક્રોન , બંને વ્યક્તિનાં પરિવારને નથી થયું ઓમિક્રોન સંક્રમણ

Breaking News