Surat/ સુરત સાયબર ક્રાઈમને મળી મહત્વની સફળતા ટૂરના નામે છેતરપિંડી કરનારા 4 આરોપી ઝડપાયા ટૂર પેકેજના નામે લોકોને બનાવતા હતા મેમ્બર 10 વર્ષ માટે મેમ્બર બનાવી ઉઘરાવતા હતા ફી વેલિડિટી ચેક કરવાના બહાને લેતા હતા ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડનો OTP મેળવી કરતા ઉચાપત મેમ્બરશિપ લેનારે ફરિયાદ નોંધાવતા ધરપકડ

Breaking News