Gujarat/ અમદાવાદમાં નારોલ મોની હોટલ પાસે ફાયરિંગ, મૂર્તિ બનાવનાર વેપારી પર કરાયું ફાયરિંગ, અજાણ્યા નંબરથી 5 લાખ રૂપિયાની કરી હતી માગ , 4 દિવસ અગાઉ વેપારીને આવ્યો હતો ફોનકોલ ,, વેપારીને અજાણ્યા નંબર પરથી આવ્યા હતો ફોન , નારોલ પોલીસે પહોંચી તપાસ હાથ ધરી

Breaking News