Gujarat/ અમદાવાદમાં નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ,નવરંગપુરા પો.સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ,ઓછા વ્યાજદરે લોન આપવાનું કહી આચરી છેતરપિંડી,1.50 લાખની છેતરપિંડી આચરનાર સામે ફરિયાદ,રમાકાંત શાહુ નામના વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ,નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Breaking News