Breaking News/ અમદાવાદમાં ફ્લાવર વેલી શરૂ થશે જમ્મુ કશ્મીર, ઉત્તરાખંડ જેવી ફ્લાવર વેલી જોવા મળશે 7 ફેબ્રુ.થી એક મહિનો ચાલશે ફ્લાવર વેલી નિકોલમાં તૈયાર કરવામાં આવી ફ્લાવર વેલી ફ્લાવર વેલી જોવા માટે 10 રૂપિયાની ટિકિટ સવારે 9થી રાતના 9 વાગ્યા સુધીનો રહેશે સમય

Breaking News