Not Set/ અમદાવાદમાં મૌસમ પલટો

ગરમી અને બાફની વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે અમદાવાદમાં વરસાદે માઝા મુકિ છે. ગરમી દરમિયાન વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. અમદાવાદમાં મૌસમ પલટાના કારણે લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો.

Gujarat