જો નવું ઘર ખરીદવા માટે તમે હોમલોન લેવાનું વિચરતા હોય તો તમારા માટે ખુબ જ સરસ ઓફર્સ આવી છે. ICICI બેંક પ્રાઇવેટ સેક્ટરની આ બેંક જે પહેલી વખત લોન લઈ રહ્યા હોય અથવા તો પોતાની હાલની હોમલોનને તેમની પાસે ટ્રાન્સફર કરાવા માગતા હોય તેમને આ ઓફર આપી રહી છે.

ઓફર 1 સપ્ટેમ્બરથી 20 નવેમ્બર સુધી મળશે પણ એના માટે કેટલીક શરતો છે. icici બેંક હોમલોન અમાઉન્ટ પર 20% ડિસ્કાઉન્ટ આપી રહી છે.
આ ઓફર ફક્ત સેવિંગ એકાઉન્ટ હોય તેવા ગ્રાહકો માટે લાવ્યું છે.જો તમારી પાસે iciciનું ક્રેડિટકાર્ડ હોય તો પણ તમને આં ઓફર નો લાભ મળેવી શકો છો.

10000 રૂપિયા કેશબેક ગ્રાહકને ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર મળશે. ઓફર લેવા માટે માર્યાદિત સમય માં હોમલોન લેવી પડશે. તમારે ડેબિટ કે ક્રેડિટકાર્ડ થી ઓછામાં ઓછા ૩૦,૦૦૦ નું ખર્ચ કરવો પડશે ત્યારે જ ૧૦,૦૦૦ કેશબેક કાર્ડ પર જ મળશે.આ વિશે વધારે માહિતી બેંકની વેબસાઇટ પર મળશે.
