Gujarat/ અમદાવાદમાં મ્યુકોર.ના 625 દર્દીઓ નોંધાયા, હોસ્પિટલમાં 210 દર્દીઓની સર્જરી કરાઈ, સિવિલ હોસ્પિટલમાં હાલ 385 દર્દીઓ દાખલ, 120 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઇટિંગમાં, સિવિલ હોસ્પિટલમાં 5 ઓપરેશન થિયેટર કાર્યરત

Breaking News