Ahmedabad/ અમદાવાદમાં રાત્રે વાતાવરણમાં સર્જાયો પલટો, ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ, વિજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો વરસાદ, ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ April 14, 2021parth amin Breaking News