Gujarat/ અમદાવાદમાં વધતા કોરોના કેસનો મામલો, રાજીવ ગુપ્તા અને કૈલાશનાથન વચ્ચે બેઠક , સોમવારે સાંજે યોજાઈ હતી બેઠક, બેઠકમાં અમદાવાદમાં કરફ્યુ અંગે ચર્ચા થઇ , ગુરુ, શુક્ર, શનિ અને રવિએ આવી શકે છે કરફ્યુ

Breaking News