જર્જરિત મકાન ધરાશાયી/ અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી ખાડિયાની સાંકડી શેરીમાં આવેલ મકાનનો એક ભાગ ધરાશાયી હેરિટેજ જર્જરિત મકાનનો એક ભાગ ધરાશાયી થયો ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી કાટમાળ હટાવ્યો મકાન ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની નહિ

Breaking News