Gujarat/ અમદાવાદમાં વેક્સિનેશન સેન્ટર પર હોબાળો , વેક્સિનેશન શરૂ ન કરાતા લોકોએ કર્યો હોબાળો , વસ્ત્રાલમાં માધવ સ્કૂલમાં વેક્સિનેશન સેન્ટર પર બબાલ , રજિસ્ટ્રેશન કરાયું હોવા છતાં રસી ન અપાતા હોબાળો , વેક્સિનેશન સેન્ટરના અધિકારીઓની દાદાગીરી

Breaking News