Gujarat/ અમદાવાદમાં રથયાત્રા પૂર્વે કવાયત, પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિગ હાથ ધરાયું, રથયાત્રાના રૂટ પર શહેર પોલીસે કર્યુ ફૂટ પેટ્રોલિંગ, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, SRP, શહેર પોલીસના જવાનો જોડાયા , 12 જુલાઈએ અષાઢી બીજનો છે ઉત્સવ, 24મી જૂને નિર્ધારિત નિયમો સાથે નીકળશે જળયાત્રા

Breaking News