Gujarat/ અમદાવાદ SOGએ એક યુવકની કરી ધરપકડ , સાણંદમાંથી ગેરકાયદે કફ સીરપ વેચવા મામલે ધરપકડ , અમદાવાદ ગ્રામ્ય SOG ટીમે NDPS એકટ હેઠળ ગુનો નોંધ્યો , સાણંદના કાળું પટેલની બે બોટલો સાથે ધરપકડ , ફરાર આરોપીને શોધવા તજવીજ હાથ ધરાઈ

Breaking News