Gujarat/ અમદાવાદમાં શિવાલિક ,શિલ્પ,અને શારદા બિલ્ડરને ત્યાં દરોડો,  રેડ દરમિયાન બિલ્ડરોને ત્યાં 4 કરોડની રોકડ મળી,  આયકર વિભાગના સર્ચમાં 3 કરોડની જવેલરી મળી,  20 લોકરને આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યા,  1 લોકરમાંથી 1 કરોડ મળી આવ્યા,  અન્ય લોકરમાંથી કેશ મળી આવે તેવી શક્યતા,  આવકવેરા વિભાગની 30 જગ્યાએ દરોડાની કામગીરી,  બિલ્ડરની ઓફિસ, ઘર અને વિવિધ જગ્યાએ સર્ચ,  આઈટીએ 4 કરોડ રોકડા જપ્ત કર્યા

Breaking News