Gujarat/ અમદાવાદમાં 47 ડિગ્રી ગરમીએ રાડ પડાવી, કાલે અમદાવાદમાં 48 ડિગ્રીની શક્યતા, કાલે અમદાવાદમાં 146 વર્ષનો રેકોર્ડ તૂટી શકે, રાજ્યના 13 શહેરમાં 46 ડિગ્રીને પાર તાપમાન, ગુજરાતના તમામ મહાનગરો અગનભઠ્ઠી બન્યા

Breaking News