Gujarat/ અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, માણેકચંદનાં ડિલર મુસ્તફા શેખને ત્યાં તવાઇ, પાલડી,કાલુપુર,આશ્રમરોડ પર દરોડા, મુસ્તફા શેખ અને તેમનાં ભાગીદારોને ત્યાં તપાસ, કુલ 14 સ્થળોએ દરોડા-સરવેની કામગીરી, મુસ્તફા શેખનું ગ્રુપ બિલ્ડીંગ લાઇન સાથે સંકળાયેલ છે, તપાસનાં અંતે મોટો દલ્લો મળી આવે તેવી સંભાવના

Breaking News