અમદાવાદ એરપોર્ટ/ અમદાવાદ:માવઠાએ એરપોર્ટની પોલ ખોલી આંતરરાષ્ટ્રીય ટર્મિનલની છતમાં પાણી ટપકયું એરપોર્ટની છતમાંથી પાણી ટપકતાં પોલ ખુલી તાત્કાલિક છત રિપેર કરવાને બદલે બકેટ મુકાઇ એરપોર્ટમાં સપ્તાહમાં પાણી ટપકવાની બીજી ઘટના છતાં એરપોર્ટ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાઇ

Breaking News