Gujarat-Loksabha election 2024/ નિલેશ કુંભાણી આજે ભાજપમાં જોડાય તેવી સંભાવના, પાટિલનું કમલમમાં આગમન

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનું કમલમમાં આગમન થવાની સાથે જ રાજકીય અટકળોને છૂટો દોર મળ્યો છે. સુરતમાંથી ફોર્મ રદ થયું તે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળોએ વેગ પકડ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 2 નિલેશ કુંભાણી આજે ભાજપમાં જોડાય તેવી સંભાવના, પાટિલનું કમલમમાં આગમન

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલનું કમલમમાં આગમન થવાની સાથે જ રાજકીય અટકળોને છૂટો દોર મળ્યો છે. સુરતમાંથી ફોર્મ રદ થયું તે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. તેથી કદાચ તે પાટિલની હાજરીમાં જોડાય અથવા પાટિલ તથા સીએમ બંનેની હાજરીમાં જોડાય તેવી પ્રબળ સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ફોર્મ રદ થયા પછી નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું

આ પણ વાંચો:કચ્છના અજરખના કારીગરોની માંગ પૂરી થતા છવાયો ખુશીનો માહોલ,  પ્રાદેશકિ કળા અજરખને મળ્યો GI ટેગ

આ પણ વાંચો:ગાંધીનગર પાસેના અડાલજથી દારૂના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ