Political/ ભાજપના સભ્યો ચલાવે છે દારૂના, જુગાર અડ્ડા : ધારાસભ્ય ગેનીબેન

ભાજપના સભ્યો ચલાવે છે દારૂના, જુગાર અડ્ડા : ધારાસભ્ય ગેનીબેન

Top Stories Gujarat Others
corona 19 ભાજપના સભ્યો ચલાવે છે દારૂના, જુગાર અડ્ડા : ધારાસભ્ય ગેનીબેન

ગુજરાત રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભર શિયાળે પણ રાજકીય ગલીયારામાં ઉષ્મા ઉપજાવે તેવા નિવેદનોના વાક્બાણ દરેક પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠાના ભાભરના ધારાસભ્ય  ગેનીબેન દ્વારા સત્તાધારી પક્ષ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. અને ભાભરમાં કોંગ્રેસ જ વિજયી બનશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.

પોતાના ભાષણમાં ગેનીબેને રાજ્યમાં પોલીસ અને તંત્રની નાક નીચે વહી રહેલી દારૂની નદીઓ અંગે સત્તાધારી ભાજપના સભ્યો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ભાજપના સભ્યો દારૂના, જુગાર અડ્ડા ચલાવે છે. આ બધું ભાભરના લોકો બધું જાણે છે. આ વખતે ભાભરમાં કોંગ્રેસ આવશે.

Education / રાજ્યભરમાં આજથી કોલેજો શરુ, આવી હશે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા 

Stock Market / શેરબજારમાં આજે તેજીનો માહોલ,  સેન્સેક્સ 473 પોઇન્ટના વધારા સાથે 51200 પર ખુલ્યો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ